$ -\mathrm{OCH}_3,-\mathrm{NO}_2,-\mathrm{CN},-\mathrm{CH}_3-\mathrm{NHCOCH}_3,$ $ -\mathrm{COR},-\mathrm{OH},-\mathrm{COOH},-\mathrm{Cl}$
are meta directing.
કથન $A:$ નીયે આપેલા સંયોજનો ની એસિડિક પ્રકૃતિ નો ક્રમ છે $A > B > C$.(આકૃતિ જુઓ)
કારણ $R$: ફ્લોરો એ ક્લોરો સમૂહ કરતાં પ્રબળ સામર્થ્યવાળો ઈલેકટ્રોન આકર્ષણ (ખેંચનાર) સમૂહ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.

$(I)\,\,C{H_2} = CH - \mathop C\limits^ \oplus {H_2}$
$(II)\,\,C{H_3} - CH_2 - \mathop C\limits^ \oplus {H_2}$
