Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમિટર અને વોલ્ટમીટર શ્રેણીમાં (કોષ) સાથે જોડેલાં છે. તેઓના અવલોકનો અનુક્રમે $A$ અને $V$ છે. જો હવે અવરોધને વોલ્ટ મીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો...
$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $100\, \Omega $ છે.તેને ઓગળીને નવો $\frac{r}{2}$ ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... $\Omega$ થશે?
કોઇ અવરોધ $R$ માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય $t $ સાથે $ Q=at-bt^2 $ અનુસાર બદલાય છે.જયાં $a $ અને $b$ ઘન અચળાંકો છે. $R$ માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?