Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1 \,kg$ દળનાં એક બ્લોકને ઢોળાવવાળી સપાટીથી સૌથી નીચા બિંદુથી પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. જો $g =10 \,ms ^{-2}$ હોય તો બ્લોક દ્વારા અનુભવ કરેલો પ્રતિપ્રવેગ .............. $ms ^ {-2}$ છે
એક માણસ જેના હાથ ખીચામાં છે તે બરફ પર $10\,m / s$ ના દરથી સ્કેટિંગ કરે છે અને $50\,m$ ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. તો તેનો ઊભી દિશા સાથેનો ઢોળાવ કેટલો હશે ? $( g =10$ $\left.m / s ^2\right)$
એક રોકેટ ને $2\,g$ પ્રવેગ થી પૃથ્વીથી શિરોલંબ છોડવામાં આવે છે. જ્યાં $g$ એ ગુરુત્વપ્રવેગ છે. રોકેટની અંદર સમક્ષિતિજ થી $\theta $ નો ખૂણો બનાવીને એક ઢોળાવવાળા સમતલ પર $m$ દળ નો પદાર્થ મૂકેલો છે. પદાર્થ ગતિમાન ન થાય તે માટે પદાર્થ અને સમતલ વચ્ચે નો ન્યુનત્તમ ઘર્ષણાંક કેટલો થાય?
એક સિક્કાને તક્તી પર ગોવેલો છે. આ સિક્કા અને તક્તી વચચેઘર્ષાણાંક $\mu$ છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ ........
$m$ દળની એક કાર $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો $\mu_s $ રોડ અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય, તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ?