$I.$ $1, 2-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$II.$ $1, 3-$ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$III.$ $1, 4-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$IV.$ હાઇડ્રોક્સિ બેન્ઝીન
આ સંયોજનોમાં \(1, 4-\) ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન મહત્તમ \(H-\) બંધન ધરાવે છે. આથી ઉત્કલનબિંદુ નો ક્રમ નીચે પ્રમાણે થશે.
હાઇડ્રોક્સિ બેન્ઝીન\( (IV)\) (ઉ.બિંદુ \(= 182\,^oC\)) \(<\) \(1, 2-\) ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન \((I)\) (ઉ.બિંદુ \(= 240\,^oC\)) \(<\) \(1, 3-\)ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન \((II)\) (ઉ.બિંદુ \(= 281\,^oC\)) \(<\) \(1, 4-\)ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન \((III)\) (ઉ.બિંદુ \(= 286\,^oC\))
ઉપરોક્ત પ્રક્રિયામાં આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ શું હશે ?


વિધાન $-I :$ $2$-મિથાઇલબ્યુટેન એ $KMnO _{4}$ સાથે ઓક્સિડેસન પર -$2 -$મિથાઇલ $-2-$ ઓલ આપે છે
વિધાન $-II :$$KMnO _{4}$ સાથે સંબંધિત આલકેન્સને સરળતાથી ઓક્સિડાઇઝ્ડ કરી શકાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો
$C{H_3}C{H_2}OH\xrightarrow{{P + {I_2}}}A\xrightarrow[{ether}]{{Mg}}B\xrightarrow{{HCHO}}C\xrightarrow{{{H_2}O}}D$

