નીચે આપેલા ન્યુક્લિયર ક્ષયમાં

$_z{X^A}{ \to _{z + 1}}{Y^A}{ \to _{z - 1}}{K^{A - 4}}{ \to _{z - 1}}{K^{A - 4}}$

ઉત્સજીર્ત થતા કણોનો ક્રમ શું હશે?

  • A$\alpha,\;\beta,\;\gamma $
  • B$\beta ,\;\alpha ,\;\gamma $
  • C$\gamma ,\;\alpha ,\;\beta $
  • D$\beta ,\;\gamma ,\;\alpha $
AIPMT 1993,AIPMT 2009, Medium
Download our app for free and get startedPlay store
b
\({}_Z^AX\xrightarrow{{{\beta ^ - }}}{}_{Z + 1}^AY\,\xrightarrow{\alpha }{}_{Z - 1}^{A - 4}{B^*}\xrightarrow{\gamma }{}_{Z - 1}^{A - 4}B\)

First \(X\) decays by \(\beta^{-}\) emission emitting \(\bar{v}\) antineutrino simultaneously. \(Y\) emits \(\alpha\) resulting in the excited level of \(B\) which in turn emits a \(\gamma \) ray.

\(\therefore \)  \(\beta^{-}\),  \(\alpha \) , \(\gamma\) is the answer.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ન્યુક્લિયર રીએક્ટરમાં બોરોન સળિયાનો ઉપયોગ ......તરીકે થાય છે.
    View Solution
  • 2
    રેડિયમનું અર્ધ આયુષ્ય $1620$ વર્ષ અને તેનો પરમાણુ ભાર $ 226\, kg $ પ્રતિ કિલોમોલ છે. $1\, gm$ નમૂનામાંથી ક્ષય પામતા પરમાણુની સંખ્યા પ્રતિ સેકન્ડ શું થશે?$[N_A = 6.023 \times 10^{23}atoms / mol.]$
    View Solution
  • 3
    $30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?
    View Solution
  • 4
    દ્રાવણમાં રેડિયોએક્ટિવ ${}_{27}^{60}Co$ છે જેની એક્ટિવિટી $0.8\,\mu Ci$ અને વિભંજન અચળાંક  $\lambda $ છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના $10$ કલાક પછી પ્રાણીના શરીરમાંથી $1 \,cm^3$ રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર $300$ વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે?

    ($1\;Ci = 3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ અને $t = 10\, hrs$ સમયે ${e^{ - \lambda t}} = 0.84$)

    View Solution
  • 5
    $\alpha $ -કણનું દળ...
    View Solution
  • 6
    એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ $3.0$ કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે $4.5$ કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.
    View Solution
  • 7
    પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે $1.0073\,u , 1.0087\,u$ અને $4.0015\,u$ છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
    View Solution
  • 8
    જ્યારે ચાર હાઈડ્રોજન ન્યુક્લિયસ જોડાઈને હિલિયમ ન્યુક્લિયસ બનાવે ત્યારે......
    View Solution
  • 9
    ${ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q$

    ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે

    View Solution
  • 10
    એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર $1: 2^{1 / 3}$ છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર $n: 1$ છે. જ્યાં $n$ ની કિમંત ........ છે.
    View Solution