(પરમાણ્વિય ક્રમાંક : $\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63$ )
$(1)\,Cu^{2+}$ $(2)\,Ti^{4+}$ $(3)\, Co^{2+}$ $(4)\,Fe^{4+}$
| સ્તંભ $I$ | સ્તંભ $II$ |
| $(a)$ કોપર | $(i)$ અધાતુ |
| $(b)$ ફ્લોરિન | $(ii)$ સંક્રાંતિ ધાતુ |
| $(c)$ સિલિકોન | $(iii)$ લેન્થનોઇડ |
| $(d)$ સિરિયમ | $(iv)$ અર્ધધાતુ |
સાચી જોડ ઓળખો: