નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે.

વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$ એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે.

ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
d
d
$\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ is a homoleptic complex as only one type of ligands $\left(\mathrm{NH}_3\right)$ is coordinated with $\mathrm{Co}^{3+}$ ion. While $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$is a heteroleptic complex in which $\mathrm{Co}^{3+}$ ion is ligated with more than one type of ligands, i.e., $\mathrm{NH}_3$ and $\mathrm{Cl}^{-}$.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ફેસિયલ અને મેરિડિયોન પ્રકારની સમઘટતા કોણ ધરાવી શકશે ?
    View Solution
  • 2
     કઇ રચનાને કારણે $AgCl$ અવક્ષેપ એમોનિયામાં ઓગળી જાય છે?
    View Solution
  • 3
    $[M(en)_2(C_2O_4)]Cl$  સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં  $en$ એ  ઇથિલીનડાયએમાઈન)
    View Solution
  • 4
    નીચેના સંકીર્ણના જલીય દ્રાવણનો વિદ્યુત વાહકતાનો ચડતો સાચો ક્રમ આપો.

    $(I)\ [Pt(NH_3)_6]Cl_4$

    $(II) [Cr(NH_3)_6]Cl_3$

    $(III) [Co(NH_3)Cl_2]Cl$

    $(IV) K_2[PtCl_6]$

    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યુ $EAN$ નિયમનું પાલન કરે છે ?
    View Solution
  • 6
    નીચે આપેલ પૈકી સંકીર્ણોની સંખ્યા કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તે_____________ છે. 

    $\operatorname{cis}-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-},\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}$

    $\operatorname{cis}-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { cis }-\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}$

    $\text {trans }-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { trans }-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-}$

    View Solution
  • 7
    નીચેનામાંથી પ્રકાશીય ક્રિયાશીલ આયન/સંયોજન છે?
    View Solution
  • 8
    $[Ni(Cl)_4]^{2-}$ સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય .......... $B.M.$ છે.
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ પ્રકાશીય સમઘટક ધરાવતું નથી ?
    View Solution
  • 10
    $[Cr(H_2O)_6]^{3+}$ ની ડીજનરેટ કક્ષકો જણાવો. 
    View Solution