MCQ
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ? 
  • A
    કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછો એક ઈષ્ટતમ ઉકેલ હોય જ
  • B
    દરેક સુરેખ આયોજનના પ્રશ્નને અનન્ય ઈષ્ટતમ ઉકેલ હોય
  • જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે તો તેને અનંત બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે
  • D
    જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો સુરેખ આયોજનના પ્રશ્નને ઈષ્ટતમ ઉકેલ ન જ મળે

Answer

Correct option: C.
જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે તો તેને અનંત બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free