Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક રેડિયોએક્ટિવ નમૂના નો સરેરાશ જીવન કાળ $30\, {ms}$ છે અને તે ક્ષય પામે છે. $200\, \mu\, {F}$ કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટન્સને પ્રથમ વિદ્યુતભારીત કરી પછી ${R}$ અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસીટર પરના વિદ્યુતભાર અને રેડિયોએક્ટિવ નમુનાની એક્ટિવિટીનો ગુણોત્તર સમય સાથે અચળ રહેલો હોય તો $R$ નું મૂલ્ય $....\,\Omega$ હશે.
કોઇ ${}_Z^AX$ ન્યુકિલયસનું દળ $M(A,Z) $ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p $ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ અને $B . E.$ ન્યુકિલયસની બંઘનઊર્જા $MeV$ માં હોય, તો ......
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી $6.4 \times 10^{-4}$ ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ $5$ દિવસનો છે. $......$ દિવસ બાદ એક્ટિવિટી $5 \times 10^{-6}$ ક્યુરી થશે.