કોઇ ${}_Z^AX$ ન્યુકિલયસનું દળ $M(A,Z) $ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p $ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ અને $B . E.$ ન્યુકિલયસની બંઘનઊર્જા $MeV$ માં હોય, તો ......
  • A$BE=[ZMp+(A-Z)Mn-M(A,Z)]C^2$
  • B$BE=[ZMp+AMn-M(A,Z)]C^2$
  • C$BE=M(A,Z)-ZMp-(A-Z)Mn$
  • D$BE=[M(A,Z)-ZMp-(A-Z)Mn)C^2$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
a
In the case of formation of nucleus the evolution of energy equals to the binding energy of the nucleus takes place due to disappearance of a fraction of total mass. If the quantity of mass disappearing is \(\Delta\) \(m,\) then the binding energy is

\(B E=\Delta m c^{2}\)

From the above discussion, it is clear that the mass of nucleus must be less than the sum of the masses of the constituent neutrons and protons. We can then write

\(\Delta m=Z m_{p}-N m_{n}-m(A, Z)\)

where \(m(A,\,Z)\) is the mass of the atom of mass number \(A\) atomic number \(Z\). Hence, the binding energy of nucleus is

\(B E=\left[Z m_{p}+N m_{n}-m(A, Z)\right] c^{2}\)

\(B E=\left[Z m_{p}+(A-Z) m_{n}-m(A, Z)\right] c^{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ  હશે?
    View Solution
  • 2
    $_{92}{U^{235}}$ યુરેનિયમના વિખંડન થતા તેના દળના $0.1\,\%$ નુ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો $1 \,kg$ યુરેનિયમ $_{92}{U^{235}}$ થી કેટલી ઉર્જાં ઉત્પન્ન થાય?
    View Solution
  • 3
    કયા દળ ક્રમાંકના તત્વમાં ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા મહત્તમ છે?
    View Solution
  • 4
    બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર ............. થશે
    View Solution
  • 5
    ન્યુકિલયર રિએકટર $300 \,MW$ જેટલો પાવર આપે છે.એક યુરેનિયમ ${U^{238}}$ નું વિખંડન થતાં $170 \,MeV$ ઊર્જા મૂકત થાય છે.તો $1\,h$ માં કેટલા ન્યુકિલયસનું વિખંડન થાય?
    View Solution
  • 6
    $A$ નો અણુભાર અને પરમાણુ ક્રમાંક $180$ અને $72$ છે, તો આપેલ પ્રક્રિયા પ્રમાણે $A_4$ નો અણુભાર અને પરમાણુ ક્રમાંક કેટલો થાય?

    $A\xrightarrow{\alpha }{{A}_{1}}\xrightarrow{\beta }{{A}_{2}}\xrightarrow{\alpha }{{A}_{3}}\xrightarrow{\gamma }{{A}_{4}}$

    View Solution
  • 7
    $30$ મિનિટ અર્ધ આયુષ્ય ધરાવતો રેડિયો એક્ટિવ પદાર્થના ઉત્સર્જન વિકિરણનું માપન ગાઈગર મુલર કાઉન્ટર દ્વારા થાય છે. $2$ કલાકમાં કાઉન્ટ દર ઘટીને $5$ વિખંડન/સે. થાય ત્યારે પ્રારંભિક વિખંડનનો દર શોધો.
    View Solution
  • 8
    જો $R$ ન્યુકિલયસની ત્રિજયા અને $A$ અણુભાર હોય,તો $log\, R$ વિરુધ્ધ $log\, A$ આલેખ કેવો થાય?
    View Solution
  • 9
    શેના કારણે ઊંચા તાપમાને સંલયન પ્રક્રિયા શકય બને છે?
    View Solution
  • 10
    તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું $20$ વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે $2$ વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો $C^{14}$ નો અર્ધઆયુષ્ય સમય $5730 $ વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે?
    View Solution