કથન $I$: ડાયા મેગ્નેટિક પદાર્થ માટે $-1 \leq \chi < 0$, જ્યાં $\chi$ એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે.
કથન $II$: ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે.
ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$A$. બાહ્ય યુંબકીય ક્ષેત્રની દિશામાં આપમેળે ગોઠવાય છે.
$B$. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી આકર્ષાય છે.
$C$. તમમની ગ્રહણશીલતા શૂન્ય કરતા સહેજ વધારે હોય છે.
$D$. પ્રબળ ચુંબકીય ક્ષેત્ર થી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ