નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજ ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : $\mathrm{PH}_3$ નું ઉત્કલન બિંદુ $\mathrm{NH}_3$ કરતાં નીચું છે.

કારણ ($R$) : પ્રવાહી અવસ્થામાં $\mathrm{NH}_3$ ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા (વડે) સંકળાયેલ છે, પણ $\mathrm{PH}_3$ ના આણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:

  • A બંને $(A)$ અને $(R)$ સાચા છે પણ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપતું નથી.
  • B $(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે.
  • C બંને $(A)$ અને $(R)$ સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપે છે.
  • D $(A)$ સાચું છે પણ $(R)$ સાચું નથી.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Unlike \(\mathrm{NH}_3, \mathrm{PH}_3\) molecules are not associated through hydrogen bonding in liquid state. That is why the boiling point of \(\mathrm{PH}_3\) is lower than \(\mathrm{NH}_3\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેબરની  પ્રક્રિયા દ્વારા એમોનિયાના  $20$ મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે
    View Solution
  • 2
    ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
    View Solution
  • 3
    મંદ $HCl$ ના દ્રાવણને ગરમ કરી ...... $\%$ થી વધુ સાંદ્ર બનાવી શકાય નહિ.
    View Solution
  • 4
    $Cl{O_2}$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી .......... નુ મિશ્રણ મળે છે.
    View Solution
  • 5
    સરળ શૃંખલા ધરાવતો પોલિમર (બહુલક) કેવી રીતે બને છે ?
    View Solution
  • 6
    ઓઝોન પરમાણુનો કોણીય આકાર $(O_3)$ શું સમાવે છે ?
    View Solution
  • 7
    નીચેના સંયોજન માંથી

    $(I)$ $H_5P_3O_{10}$            $(II)$ $H_6 P_4O_{13}$

    $(III)$ $H_5P_5O_{15}$          $(IV)$ $H_7P_5O_{16}$

    અચક્રીય ફોસફેટ કયો છે 

    View Solution
  • 8
    નીચેના પદાર્થોની કઈ જોડ મિશ્રિત થાય ત્યારે ઓરડાના તાપમાને ક્લોરિન વાયુ ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા પદાર્થ  ${N_2}O$  ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
    View Solution
  • 10
    ધુમાયમાન સલ્ફ્યુરિક એસીડ ના રાસાયણિક સૂત્ર માં હાજર ઓકસીજન પરમાણુઆોની સંખ્યા ......... છે. 
    View Solution