નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ અને બીભને કારણ $(R)$ થી દર્શાવામાં આવે છે.

કથન $(A)$: સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે.

કારણ $(R)$: વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • Aબંને $(A)$ અને $(R)$ સાચાં છે પણ $(R)$ એ $(A)$ સાચી સમજણ આપતું નથી.
  • B$(A)$ સાચું છે પણ $(R)$ સાચું નથી.
  • C$(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે
  • Dબંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ સાચી સમજણ આપે છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Electric line of force are always perpendicular to equipotential surface so angle between farce and displacement will always be \(90^{\circ}\). So work done equal to \(0\) .
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજયાની બે રીંગને $R$ અંતરે સમઅક્ષિય મૂકેલ છે,તેનાં પર વિદ્યુતભાર $Q_1$ અને $Q_2$ છે.તો $q$ વિદ્યુતભારને એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 2
    નીચે આપેલામાંથી કયો વક્ર $(R)$ ત્રિજ્યાના વિદ્યુતભારીત ગોળાના સ્થિતિમાન $(V)$ નો, કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં અંતર $(r)$ સાથેનો ફેરફાર સાચી રીતે રજૂ કરે છે ?
    View Solution
  • 3
    એક હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરની ક્ષમતા $‘C’ $ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $‘d’$  તથા વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $ ‘V’ $ છે.આ હવાવાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણબળ _______
    View Solution
  • 4
    $5\, \mu F$ કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક પ્લેટ મૂકતાં વિદ્યુતસ્થિતિમાન $1/8^{th}$ માં ભાગનું થાય છે.તો ડાઇઇલેકિટ્રક નો ડાઇઇલેકિટ્રક  અચળાંક કેટલો હશે?
    View Solution
  • 5
    આપેલ તંત્ર માં $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ $1\,\mu F$ હોય તો $C$ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આલેખ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ ને અંતરના $x$ નાં સાપેક્ષે દર્શાવેલ છે. ઉગમબિંદુ $O$ થી $x=2\,m$ અને $x=6\,m$ પરનાં બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફવવત $\dots\dots V$ હશે.
    View Solution
  • 7
    $RC$ સર્કીટ માટે નીચેનામાંથી ક્યો ઉપયોગ શક્ય છે ?
    View Solution
  • 8
    $4 \,\mu F$ ના કેપેસિટરને $50\,V$ સુધી ચાર્જ કરીને $100\,V$ ધરાવતા $2\,\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે.તો જોડાણ પહેલાની ઊર્જા અને જોડાણ પછીની ઊર્જા ના મૂલ્યો $(10^{-2}\,J) $ ના ગુણાકારમાં કેટલા થાય?
    View Solution
  • 9
    $Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
    View Solution
  • 10
    આપેલ તંત્રમાં $4.5\ \mu\ F$ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલા .....$V$ થાય?
    View Solution