Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$a$ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. પ્રવાહ તારના સમગ્ર આડછેદમાંથી સમાન રીતે વહે છે. $\frac{ a }{2}$ અને $2a$ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
$0.01\,{m^2}$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપમાંથી $10\;A$ નો પ્રવાહ વહે છે, જેને $0.1\,T$ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે ગોઠવેલ છે. લૂપ પર લાગતું ટોર્ક ($N-m$ માં) કેટલું હશે?
$m$ ચુંબકીય મોમેન્ટ ધરાવતી એક ચોરસ લૂપમાં $I$ જેટલો સ્થિર પ્રવાહ વહે છે જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે અને તેમાથી સમાન પ્રવાહ વહે છે.આ વર્તુળાકાર લૂપની ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું થશે?
$2a$ બાજુવાળા અને $I$ પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ $I$ વહન કરતા લાંબા તારને $z-$અક્ષની સમાંતર અને બિંદુ $(0, b , 0),( b > > a )$ માંથી પસાર થાય તેમ મુકેલ છે. $z-$ અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે?