કથન ($A$) : $\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}$સંકીર્ણ આયન દ્વારા દર્શાવાતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે.
કારણ ($R$) : $\left[\mathrm{Co}(e n)_2 \mathrm{Cl}_2\right]^{+}$ સંકીર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.
(પરમાણ્વીય ક્રમાંક $= Ti : 22,$ $Cr : 24$ અને $Mo : 42$ )
સૂચિ $-I$ (આયન સામેલ છે) |
સૂચિ $-II$ (કરતા) |
$(i)\, Ni^{2+}$ | $(A)$ સોડિયમ થાયોસલ્ફેટ |
$(ii)\, Ag^+$ |
$(B)$ સોડિયમ નાઇટ્રોપ્રુસાઈડ |
$(iii)\, Cu^{2+}$ | $(C)$ એમોનિયા |
$(iv)\,S^{2-}$ | $(D)$ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ |
$(i)\,\,\,-\,\,\,(ii)\,\,\,-\,\,\,(iii)\,\,\,-\,\,\,(iv)$