વિધાન $I$ : સમાન રેખીય વેગમાન ધરાવતાં બે ફોટોનને સમાન તરંગલંબાઈઓ છે.
વિધાન $II$ : જે ફોટોનની તરંગલંબાઈ ઘટે તો ફોટોનનું વેગમાન અને ઊર્જા પણ ઘટે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
\(p=\frac{h}{\lambda}, E=\frac{h c}{\lambda}\)
On decreasing wavelength, momentum and energy of photon increases.
કથન $A :$ : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે.
કારણ $R :$ ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.