વિધાન $I$ :ડેવીસન - ગર્મરનો પ્રયોગ ઈલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે.
વિધાન $II$ : જે ઈલેક્ટ્રોનને તરંગ સ્વભાવ હોય, તો તે વ્યતિકરણ અનુભવે અને વિવર્તન દર્શાવે.
નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
(નાઇટ્રોજન અણુનું દળ :$4.64 \times 10^{-26}\, kg ,$
બોલ્ટ્ઝ્મેન અચળાંક : $1.38 \times 10^{-23}\, J / K ,$
પ્લાંક અચળાંક : $\left.6.63 \times 10^{-34}\, J . s \right)$