Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સીધો (ફોરવર્ડ) અવરોધ $50\, \Omega$ તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ $6\ V$ હોય તો $120\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... $mA$ હશે.
એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
એક ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta$ $= 62, R_L = 5× 10^3$ $\Omega$ અને ઇનપુટ અવરોધ $500$ $\Omega$ છે, તો પાવર ગેઇન અને વૉલ્ટેજ ગેઇનનો ગુણોત્તર ....... છે.
ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લિફાયર તરીકે વાપરવામાં, જો $\alpha=\frac{I_{C}}{I_{E}}$ અને $\beta=\frac{{I}_{{C}}}{{I}_{{B}}}$, જ્યાં $ {I_c},{I_b} $ અને $I_e$ એ કલેકટર, બેઝ અને એમિટરના પ્રવાહ હોય, તો ....