${ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{B^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6$
$A_6$ના પરમાણુ દળમાં અને પરમાણુ ક્રમાંક શું થાય?
ન્યુટ્રોનનું દળ $=1.00866 \,{u}$
પ્રોટ્રોનનું દળ $=1.00726 \,{u}$
એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ $=27.18846\, {u}$
($1\,u$ એ $x\,J$ ઉર્જાને સમતુલ્ય ગણો)