નીચે પૈકી કઈ રાશિઓ સમાન પરિમાણ ધરાવતી નથી?
  • A
    વિદ્યુતસ્થિતિમાન પ્રચલન અને વિદ્યુતક્ષેત્ર
  • B
    ટોર્ક અને ગતિ ઉર્જા
  • C
    પ્રકાશ વર્ષ અને આવર્તકાળ
  • D
    ઈમ્પીડન્સ અને રીએકટન્સ
AIIMS 2011, Easy
Download our app for free and get startedPlay store
c
Light year has the dimensions of distance and time period is time
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક માઈક્રોન અને એક નેનોમીટરનો ગુણોત્તર શું છે ?
    View Solution
  • 2
    એક બીકરમાં $\rho \ kg / m^3$ ઘનતા, વિશિષ્ટ ઉષ્મા $S J / \ kg^\circ C$ અને શ્યાનતા $\eta $ વાળું પ્રવાહી ભરેલ છે, બીકર $h$ ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર $(Q/A)$ ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે $\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)$ અને $\left( {\frac{1}{{\rho g}}} \right)$ પર આધારિત છે, જ્યા $\Delta \theta  (^\circ C$ માં$)$ એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં $(Q / A)$ માટે નીચેનામાથી કયું સાચું છે$?$
    View Solution
  • 3
    લાકડાના ટુકડાની લંબાઈ  $l $ પહોળાઈ  $b$  અને જાડાઈ $ t $ છે જે માપ પટ્ટીની મદદથી આપેલ છે. શક્ય ત્રુટિઓ સાથેનું પરિણામ $l= 15.12 \pm 0.01 \,cm$  , $b = 10.15 \pm 0.01 \,cm, t = 5.28 \pm 0.01 \,cm $ છે. કદમાં યોગ્ય સાર્થક આંકના સંદર્ભમાં પ્રતિશત ત્રુટિ........ $\%$ હશે .
    View Solution
  • 4
    સ્ક્રૂ ગેજ (લઘુત્તમ ગણાતરી $0.001 \,cm$ ) ની મદદથી માપવામાં આવેલી પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ છે. માપનમાં પ્રતિશત ત્રુટી ....... $\%$ છે.
    View Solution
  • 5
    પરિમાણરહિત રાશિ કઈ છે?
    View Solution
  • 6
    જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર $e,$ બોહર ત્રિજ્યા $a_0,$ પ્લાન્ક અચળાંક $h$ અને પ્રકાશની ઝડપ $c$ ના મિશ્રિત એકમ $u$ થી માપવામાં આવેલ હોય, તો.....
    View Solution
  • 7
    ફેરાડે એ કઈ રાશિનો એકમ છે?
    View Solution
  • 8
    બળ$=X/$ઘનતા સૂત્રમાં $X$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો સૌથી નાનો એકમ છે.
    View Solution
  • 10
    ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.
    View Solution