Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$ અને $ 3$ મોલ $y$ ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.