વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી.
કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા $p-$ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે.
$(a)$ $\beta$ $-$વિલોપન પ્રક્રિયા
$(b)$ ઝેત્સેવ નિયમને અનુસરે છે
$(c)$ ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા
$(d)$ નિર્જલીકરણ પ્રક્રિયા