નીચેાનામાંથી ક્યો અનુચુંબકીય છે અને તેના બધારણમાં ત્રણ ઇલેક્ટ્રોન બંધ છે?
  • A$N_2O$
  • B$NO$
  • C$N_2O_3$
  • D$N_2O_5$
Easy
Download our app for free and get startedPlay store
b
\(NO\) માં ત્રણ ઇલેક્ટ્રોન બંધ છે અને આથી તે અનુચુંબકીય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઈ પ્રકિયા માં નીપજ એ પેરોકસી લીંકેજ આપતું નથી ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યાં ઘટકમાં બંધ ખૂણો મહત્તમ છે?
    View Solution
  • 3
    $NH _{3}$ બ્લીચિંગ પાવડર સાથે પ્રક્રિયા આપીને શું આપે છે?
    View Solution
  • 4
    $BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં મળતી નીપજોમાં સૌથી વધુ વિધુતઋણ તત્વની ઓક્સિડેશન અવરથાઓ કઇ છે ?
    View Solution
  • 5
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડ ${600\,^o}C$  ગરમ થાય છે,ત્યારે ઉત્પન્ન થતી નીપજ કઈ છે
    View Solution
  • 6
    અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.
    View Solution
  • 7
    ત્રિકોણ બાયપિરામીડલ ભૂમિતિ કોના દ્વારા બતાવવામાં આવે છે
    View Solution
  • 8
    ઓરડાના તાપમાને નીચેનામાંથી કઇ ધાતુ સૌથી વધુ વિદ્યુત અવરોધ ધરાવે છે?
    View Solution
  • 9
    બે કે વધુ પરમાણુઓ ધરાવતા અને હેલાઇડ આયન સાથે સામ્યતા ધરાવતા કેટલાક આયનો કે જેમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન પરમાણુ હોય છે તેને ........ કહે છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યાં એસિડ પરઓક્સો એસિડ નથી?
    View Solution