સંકરણ $\to$ ભૂમિતિ $\to$ કક્ષકનો ઉપયોગ
$(I)$ ઇલેક્ટ્રોનની જુદી જુદી જોડી વચ્ચે અપાકર્ષણનો ક્રમ $l_P - l_P > l_P - b_P > b_P - b_P$ છે
$(II)$ સામાન્ય રીતે, જેમ જેમ કેન્દ્રીય અણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડીની સંખ્યા વધે છે,સામાન્ય બંધખૂણાથી બંધખૂણા નું મૂલ્ય પણ વધે છે.
$(III)$ $H_2O$માં $O$ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $2$ છે જ્યારે $NH_3$માં $N$ પર $1$ છે
$(IV)$ ઝેનોન ફ્લોરાઇડ્સ અને ઝેનોન ઓક્સીફ્લોરાઇડ્સના બંધારણોને $VSEPR$ સિદ્ધાંતના આધારે સમજાવી શકાયું નહીં
$A$. જયારે $H$ એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે.
$B$. $૦-$નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય $H$ બંધ હાજર છે.
$C$. $HF$ માં આંત:આણ્વીય $H$ બંધ હાજર છે.
$D$. સંયોજન ની ભોતિક અવસ્થા પર $H$ બંધ ની માત્રા આધારિત છે.
$E$. સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર $H-$ બંધ શક્તિશાળી અસર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.