Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુનું વિધયુતરસાયણ સમકક્ષ $3.3 \times {10^{ - 7}}$ કિલોગ્રામ/કુલંબ છે જ્યારે $3\, A$ વર્તમાન $2$ સેકંડ માટે પસાર થાય છે ત્યારે કેથોડ પર કેટલા ધાતુનો સમૂહ મુક્ત થાય છે
$Cr,\,Mn,\,Fe$ અને $Co$ માટે $E^{0}\, M^{3+}/ M^{2+}$ ની કિંમતો અનુક્રમે $- 0.41,\,+ 1.57\, + 0.77$ અને $+ 1.97 \,V$ હોય, તો કઈ ધાતુ માટે ઓક્સિડેશન અવસ્થા $+2$ થી $+3$ નો ફેરફાર સૌથી સહેલો છે?
$200\,cm^{3}$ દ્રાવણમાં $1.0\,g$ નિર્જળ $BaCl_2$ ધરાવતા દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0058\,S\, cm^{-1}$ છે. તો દ્રાવણની મોલર અને તુલ્ય વાહકતા ગણો. $BaCl_2$ નો અણુભાર $= 208.$
$Sn^{4+}/Sn^{2+}$ અને $Cr^{3+} /Cr$ યુગ્મોના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે $+ 0.15\, V$ અને $- 0.74\, V$ છે. કોષ બનાવવા માટે આ બે યુગ્મોને તેઓની પ્રમાણિત સ્થિતિમાં જોડવામાં આવ્યા છે. તો કોષ - પોટેન્શિયલ ........ $V$ થશે.
$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 $ ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલા .......... ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય ?