નીચેના ક્વોન્ટમ આંકોનો સમૂહ વિચારો.

  $(n)$-$(l)$-$(m)$-$(s)$
$(i)$ $(3)$-$(2)$-$(1)$-  $(+1/2)$
$(ii)$ $(2)$-$(2)$-$(1)$-  $(+1/2)$
$(iii)$ $(4)$-$(3)$-$(-2)$-  $(-1/2)$
$(iv)$ $(1)$-$(0)$-$(-1)$-  $(-1/2)$
$(v)$ $(3)$-$(2$-$(3)$-  $(+1/2)$

નીચેના પૈકી ક્યાં ક્વોન્ટમ આંકનો સમૂહ શક્ય નથી ?

  • A$(i), (ii), (iii)$ અને $(iv)$
  • B$(ii), (iv)$ અને $(v)$
  • C$(i)$ અને $(iii)$
  • D$(ii), (iii)$ અને $(iv).$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
b
The value of \(l\) varies from \(0\) to \(n-l\) and the value of \(m\) varies from \(-l\) to \(+l\) through zero. \(1\) the value of \(s \mp \frac{1}{2}\) Which signifies the spin of the electron. The correct sets of quantum number are following:

\(\begin{array}{|c|c|c|c|c|}\hline & {n} & {l} & {m} & {s} \\ \hline {\text { (ii) }} & {2} & {1} & {1} & {+1 / 2} \\ \hline {\text { (iv) }} & {1} & {0} & {0} & {-1 / 2} \\ \hline \text { (v) } & {3} & {2} & {2} & {+1 / 2} \\ \hline\end{array}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક તત્વ ની ઇલેક્ટ્રોનિય રચના  $1{s^2}2{s^2}2{p^6}3{s^2}3{p^6}3{d^5}4{s^1}$ છે. તે શુ દર્શાવે  છે ?
    View Solution
  • 2
    હાઈડ્રોજન $(hydrogenic )$ જેવા પરમાણુમાં બોહરની $n^{th}$ ક્ક્ષામાં ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ  $1.5\,\pi a_0$ ( $a_0$ બોહરની ત્રિજ્યા છે ), તો $n/z$ નું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 3
    મુક્ત વાયુ પરમાણુનો ક્વોન્ટમ આંક $'n$' કોની સાથે સંકળાયેલો છે ?
    View Solution
  • 4
    દ બ્રોગ્લી તરંગલંબાઈ $1\, \mathop A\limits^o $ આપેલી છે અને $h$ નું મૂલ્ય $6.6252 \times  10^{-27}$ અર્ગ સેકન્ડ તેથી કણનું વેગમાન (ગ્રામ સેમી/સેકન્ડ) શું મળશે ?
    View Solution
  • 5
    $H$ પરમાણુની ઊર્જા ભૂમિ. અવસ્થામાં $-13.6\, eV$, આપેલ છે. જેથી બીજી ઉત્તેજીત અવસ્થાની ઊર્જા .......... $\mathrm{eV}$ થશે.
    View Solution
  • 6
    આઉફબાઉના સિદ્ધાંત મુજબ $5f$ કક્ષક પછી તરત જ કઇ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે ?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?
    View Solution
  • 8
    હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ત્રીજા ઊર્જાસ્તર માંથી બીજા ઊર્જાસ્તરમાં સંક્રમણ કરે ત્યારે મુક્ત થતી ઊર્જા જણાવો.
    View Solution
  • 9
    $n = 5$ અને $m_1 = +2$ ક્વોન્ટમ આંકના મૂલ્યો ધરાવતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ?
    View Solution
  • 10
    બ્હોરના સિદ્ધાંત મુજબ $5$ મી કક્ષકમાં ઈલેકટ્રોનનું કોણીય વેગમાન .......
    View Solution