નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?
  • A
    વિધુતક્ષેત્રમાં વર્ણપટ રેખાઓનુ વિભાજન સ્ટાર્ક અસર કહેવાય છે
  • B
    તાપમાન વધતા, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃતી નીચી તરંગલંબાઈ થી ઊંચી તરંગલંબાઈ તરફ જાય છે.
  • C
    ફોટોનને વેગમાન તેમજ તરંગલંબાઈ હોય છે
  • D
    રિડબર્ગ આચળાંક ઊર્જાનો એકમ ધરાવે છે
JEE MAIN 2018, Medium
Download our app for free and get startedPlay store
b
When temperature is increased, black bodyemit high energy radiation, from higher wavelength to lower wavelength . Rydberg constant has unit of length i.e. \(cm^{-1}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3s$ અને $2p$ કક્ષકના રેડિયલ (અરિય) નોડ્સની સંખ્યા અનુક્રમે શું છે ?
    View Solution
  • 2
    આપેલી કક્ષકમાં $p$ કેટલા ઈલેકટ્રોનનો સમાવેશ કરી શકે ?
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પ્રથમ અને બીજી ઊર્જા અવસ્થાઓ વચ્ચે ઊર્જા તફાવત $3B/4$ છે. તો બોહરની પ્રથમ અને ત્રીજી કક્ષા વચ્ચે ઊર્જા તફાવત શુ થશે ?
    View Solution
  • 4
    જો  $\lambda $ તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન $p$ હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન $p$ હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન $1.5\, p$ હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ?

    (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )

    View Solution
  • 5
    પ્લાન્ક અચળાંકનું મૂલ્ય $6.63 \times 10^{-34}$ પ્રકાશનો વેગ $3.0 \times 10^8\,ms^{-1}$ છે. જે $8 \times 10^{15} \,s^{-1}$ આવનત્તિ ધરાવતા પ્રકાશનો ક્વોન્ટમ માટે સૌથી નજીકની તરંગ લંબાઈનું મૂલ્ય મીટરમાં ....... થશે.
    View Solution
  • 6
    વિધાન  : બધા ફોટોન પાસે સમાન શક્તિ હોય છે.
    કારણ : ફોટોનની ઉર્જા વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ પર આધારિત નથી.
    View Solution
  • 7
    $300 nm$ તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા $\dots\dots\dots$$kJ\,\,{ mol }{ }^{-1}$ શોધો.

    (આપેલ : $h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}$, $c =3 \times 10^{8}\, ms ^{-1}$ )

    View Solution
  • 8
    જો હાઇડ્રોજન પરમાણુની લાયમેન શ્રેણીમાં પ્રથમ ઉત્સર્જન $121.5\,nm$ પર થતું હોય, તો પ્રથમ અને બીજી કક્ષા વચ્ચે ઊર્જા તફાવત કેટલા ................ $\mathrm{kJ/mol}$ થશે ?
    View Solution
  • 9
    પરમાણુક્રમાંક $15$ ધરાવતા તત્વની સૌથી છેલ્લી કક્ષકમાં ઇલેકટ્રોનની સંખ્યા ……… હશે.
    View Solution
  • 10
    નીચે આપેલામાંથી ખોટુ વિધાન ઓળખો.
    View Solution