આમ, વાયુરૂપ અણુઓ ઘટતાં એન્ટ્રોપી ઘટે.
\(C_{(s)} + O_{2(g)} \rightarrow {CO_2}_{(g)} \) માં \( \Delta n_{(g)} = n_p - n_r = 1 - 1 = 0\) આમ, એન્ટ્રોપી ન બદલાય.
\(CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}\) માં \( \Delta n_{(g)} = n_p - n_r = 1 - 0 = 1 \) આમ, અહીં કદ વધતાં એન્ટ્રોપી વધે.
\(N_{2(g)} + O_{2(g)} \rightarrow 2NO_{(g)}\) માં \( \Delta n_{(g)} = n_p - n_r = 2 - 2 = 0\) આમ, એન્ટ્રોપી ન બદલાય.