d Heat is released in an exothermic process which increases the entropy of surroundings. When entropy of the system is positive, overall entropy change is also positive. In some exothermic reactions, entropy of system may decrease.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે $450\, K$ પર $\Delta_{ r } H$ એ $30\, kJ\, mol ^{-1}$ હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે $\Delta_{ r } S$ નું મૂલ્ય $\left( J K^{-1} mol ^{-1}\right.$ માં) જણાવો.
નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$ $ 0.1$ $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5 $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?