Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સિલિન્ડરમાં $1$ વાતા. અચળ દબાણે $1.2$ લીટર $O_2$ વાયુમાં $1.0$ કિલો કેલરી ઉષ્મા ઉમેરવામાં આવે છે અને કદમાં $1.5$ લીટર ફેરફાર થાય છે. તો આ પ્રક્રિયામાં થતો આંતરિક ઊર્જાનો ફેરફારની ગણતરી ..... થશે.
$310$ કેલ્વિને $4.50$ ગ્રામ મિથેનનો નમૂનો $12.7$ લિટર જગ્યા રોકે છે. જ્યારે વાયુ $200$ ટોર અચળ બાહ્ય દબાણ હેઠળ $3.3$ લીટર કદમાં વધારો ન થાય ત્યાં સુધી સમઉષ્મીય પ્રસરણ પામે તો થતાં કાર્યની ગણતરી......$J$ માં કરો.
નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$ $ 0.1$ $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5 $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?
એમોનિયા બનાવવા માટે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા માટે $\Delta {H^o} = -92.2\,kJ/mol$ છે. જો પ્રકિયા $20.0\, atm$ ના અચળ દબાણે અને $-1.16\, L$ કદના ફેરફાર સાથે કરવામાં આવે તો આંતરિક ઊર્જાનો ફેરફાર.....$kJ$ જણાવો.