$H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}$
$\Delta U =-59.6\,kJ\,mol ^{-1}$ $27^{\circ}\,C$ પર,
ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર $(-)......\,kJ\, mol ^{-1}$ [નજીકનો પૂર્ણાંક]
(આપેલ : $\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)$
${N_2} + 3{H_2} \to 2N{H_3}$
જો $\Delta H$ અને $\Delta U$ અનુક્રમે પ્રક્રિયા માટેના એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જા ફેરફાર હોય, તો નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
જો $C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}$ હોય તો $\Delta U$ અને $\Delta pV$ ગણો. $(R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})$