નીચે આપેલ કણાભસૂત્રની રચનામાં ચાર નામનિર્દેશિત ભાગ $A, B, C, D$ છે, તે રચના સાથે તેના કાર્યની યોગ્ય જોડ પસંદકરો. 
  • A$  D -$ બાહ્ય પટલ- તેના તૂટવાથી અંત:પટલ ઉદભવે
  • B$  B -$ અંત:પટલ- અંતપ્રવર્ધો ધરાવે, જેને ક્રિસ્ટી કહેવાય.
  • C$  C -$ ક્રિસ્ટી- તે એક વર્તુળાકાર $DNA$ અણુ અને રિબોઝોમ્સ ધરાવે
  • D$  A -$ મૅટ્રિક્સ- શ્વસન માટેના શ્રેણીબદ્ધ ઉત્સેચકોનું મુખ્યસ્થાન
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જીર્ણ કોષોનાં વિઘટન માટે જવાબદાર અંગિકા.
    View Solution
  • 2
    સાચી જોડ શોધો :
    View Solution
  • 3
    વાયુરસધાની કોનામાં જોવા મળે ?
    View Solution
  • 4
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા ........
    View Solution
  • 5
    નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો :

        કોલમ $(I)$  અંગીકા     કોલમ $(II)$  કાર્ય
      $(a)$  ગોલ્ગીકાય   $(i)$  કોષોમાં આસ્ર્તીદાબ સર્જે છે 
      $(b)$  લાયસોઝોમ્સ   $(ii)$  શ્વસન ક્રિયા
      $(c)$  રસધાનીઓ   $(iii)$  પ્રકાશસાન્સલેશણ ની ક્રિયા 
      $(d)$  કણાભસૂત્ર    $(iv)$  ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ 
        $(v)$   ધનભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા 

     

    View Solution
  • 6
    ગોલ્ગીકાય શામાંથી ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 7
    કોષકેન્દ્રીકામાં નીચેનામાંથી કઈ રચના બને છે?
    View Solution
  • 8
    કયા રંગસૂત્રમાં સેટેલાઇટ જોવા મળે છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ બાબત અંતઃકોષરસજાળ અને ગોલ્ગીકાય બંનેમાં સમાન છે?
    View Solution
  • 10
    મધ્યપટલ શેમાં જોવા મળે છે? 
    View Solution