વિધાન ($I$) : બફર દ્વાવણ એ ક્ષાર અને એક એસિડ અથવા એક બેઈઝ નું મિશ્રણ છે ને કોઈ નિક્ષિત માત્રા (જથ્થા) માં મિશ્રિત થાય છે.
વિધાન ($II$) : લોહી (રકત) એકુદરતી રીતે બનતું બરફ દ્વાવણ છે જેની $\mathrm{pH} \mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3{ }^{\ominus}$ સાંદ્રતાઓ દ્વારા (વડે) જાળવવામાં આવે છે.
ઉપરના આપેલા વિધાનો ના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયાં જવાબ પસંદ કરો.
કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.