Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$250\, pF$ અને $100\, k \Omega$ અવરોધ સમાંતરમાં રહેલા છે.તેવા ડિટેક્ટરથી $60 \%$માં મોડ્યુલેશન ધરાવતા તરંગોને પારખે છે, તો તેના દ્વારા પારખી શકતી મહતમ આવૃતિ કેટલી હશે?
એક ટેલીફોનિક ( દૂર સંચાર) સંદેશા વ્યવહાર સર્વિસ $10$ $GHz$ ની કેરીયર આવૃત્તિ પર કાર્ય કરે છે.તેમાંની ફકત $10 \%$ જ પ્રસરણ માટે વપરાય છે.હવે જો દરેક ચેનલને $5$ $kHz$ ની બેન્ડ- વીથની જરૂરી હોય,તો એકસાથે આવી કેટલી ટેલીફોનિક ચેનલ પ્રસારીત કરી શકાય?