નીચેના પૈકી ક્યાં દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?
  • A${10^{ - 3}}\,M\,\,NaBr$
  • B${10^{ - 3}}\,M\,N{H_4}OH$
  • C
    શુધ્ધ પાણી
  • D${10^{ - 3}}\,\,M\,\,HBr$
AIPMT 1992, Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(AgBr\) are not dissolved in \(NaBr\) and \(HBr\) due to common ion effect. And pure water is a neutral solvent. They do not have ions.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેઝિક બફર [$e.g. NH_4OH/NH_4Cl]$ ની $pOH \,5$ છે. જો ક્ષારની સાંદ્રતા ત્રણ ગણી, જ્યારે બેઇઝ અચળ છે. તો નવા $pOH$ નું મૂલ્ય શોધો ? (આપેલ $log\, 3 = 0.48$)
    View Solution
  • 2
    $M_2X, QY_2$ અને $PZ_2$ ક્ષારની દ્રાવ્યતા સમાન હોય તો $K_{sp}$ વચ્ચેનો સંબંધ શું થાય ?
    View Solution
  • 3
    $HBr + H_2O $ $\rightleftharpoons$ $ H_3O + Br^-$ પ્રક્રિયામાં નિર્બળ એસિડનો સંયુગ્મિત બેઇઝ .......
    View Solution
  • 4
    $25\,°C$ તાપમાને $Hg_2Cl_2$ નો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $3.0 \times 10^{-17}$ મોલ $m^{-3}$ છે. તો $25\,°C$ તાપમાને તેની દ્રાવ્યતા........
    View Solution
  • 5
    $Cr(OH)_3$ માટે $K_{sp} = 1.6 \times 10^{-30}$ છે. પાણીમાં આ સંયોજનની મોલર દ્રાવ્યતા = .......?
    View Solution
  • 6
    $CH_3COOH$ અને $NaOH$ ના અનુંમાપન માટે કયો સૂચક વપરાય છે ?
    View Solution
  • 7
    જ્યારે $150$ મિ.લી. $0.0008\, M$ એમોનિયમ સલ્ફેટ દ્રાવણને $50$ મિ.લી. $0.04\,M$ કેલ્શિયમ નાઇટ્રેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો $K_{sp}$ = $2.4 \times 10^{-5}$ છે. $CaSO_4$ ની આયોનિક નીપજ કેટલી થાય ?
    View Solution
  • 8
    એસિટિક એસિડનો વિયોજન અચળાંક $x \times 10^{-5}$ છે. જ્યારે $0.2\,M\,CH _3 COONa$ દ્વાવણ ના $25\,mL$ ને $0.02\,M\,CH _3 COOH$ દ્વાવણના $25\,mL$ સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની $pH$ એ $5$ ને બરાબર (સમાન) મળી આવે છે. તો $x$ નુ મૂલ્ય $...........$ છે.
    View Solution
  • 9
    $20\, mL \,0.1\, M\, NH _4 OH$ ને $40\, mL \,0.05 \,M\, HCl$ સાથે મિશ્ર કરવામાં આવ્યો. તો આ મિશ્રણની $.....\,pH$ છે.

    (આપેલ : $K _{ b }\left( NH _4 OH \right)=1 \times 10^{-5}, \log 2=0.30, \log 3=0.48, \log 5=0.69, \log 7=0.84, \log 11=$ $1.04)$

    View Solution
  • 10
    ચોક્કસ બફર દ્રાવણમાં સમાન સાંદ્રતામાં $3.9 \times {10^{ - 5}}$ અને $HX$ હોય છે અને ${H^ - }$નું ${K_b}$ માટે ${10^{ - 10}}$ છે,તો બફરની $pH$ શું હશે?
    View Solution