સુક્રોઝ $\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?$
વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
| Column $-I$ | Column $-II$ | ||
| $(i)$ | એન્ટિબેરીબેરી ફેક્ટર | $(A)$ | વિટામિન $C$ |
| $(ii)$ | સ્વાદુપિંડ | $(B)$ | ગ્લીસરાઇડસ |
| $(iii)$ | પાલ્મ ઓઇલ | $(C)$ | વિટામિન $B_1$ |
| $(iv)$ | $L (+)-$ એસ્કોર્બિક એસિડ | $(D)$ | ઇસ્યુલિન |