સ્તંભ $I$ ધાતુ | સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) |
$a.$ $Co$ | $i.$ વિલ્કિનસન ઉદ્દીપક |
$b.$ $Zn$ | $ii.$ ક્લોરોફિલ |
$c.$ $Rh$ | $iii.$ વિટામિન $B_{12}$ |
$d.$ $Mg$ | $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ |
($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે.)
$(I)$ $Co(III)$ નબળા લિગાન્ડ્સ ક્ષેત્રની હાજરીમાં સ્થાયી થાય છે, જ્યારે $Co(II)$ મજબૂત લિગાન્ડ ક્ષેત્રની હાજરીમાં સ્થાયી થાય છે.
$(II)$ $Pd(II)$ અને $Pt(II)$ ના ચાર સવર્ગ સંયોજન સંકીર્ણ પ્રતિચુંબકીય અને સમતલીય ચોરસ છે.
$(III)$ $[Ni (CN)_4]^{4-}$ આયન અને $[Ni (CO)_4]$ પ્રતિચુંબકીય ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ છે
$(IV)$ $Ni^{2+}$ આયન આંતરિક કક્ષક અષ્ટફલકીય સંકીર્ણ બનાવતું નથી.