Question
નીચેના પૈકી પ્રત્યેક્સમીકરણ ના ચાર ઉકેલ લાખો : $x = 4y$

Answer

$(0,0), (4,1), (-4,-1), (8,2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો. $ ({\frac{1}{3}}^3)^7 $
વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બે-બે ઉદાહરણો આપો.
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(4, 0)$
સાદું રૂપ આપો. $\frac {11^{\frac{1}{2}}}{11^{\frac{1}{4}}}$
વિસ્તરણ કરો:
$\begin{array}{ll}\text { (1) }(2 x+5 y)^2 & \text { (2) }(3 a-4)^2\end{array}$
મેરીને તેનું ક્રિસમસ$-$ટ્રી શણગારવું છે. તે સાન્તાક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ$-$ટ્રી મૂકવા માંગે છે. $($જુઓ આકૃતિ$) $ આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તે જાણવું છે. જો ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $80$ સેમી, $40$ સેમી અને $20$ સેમી હોય, તો $40$ સેમી લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે $?$
$ 2\over7 $ અને $ 3\over7 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ $3X - Y = 5$ ના ચાર ભિન્ન ઉકેલ શોધો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને કિંમત શોધો : $ 104^3 $
સરવાળો કરો : $0 . \overline{35}+0 . \overline{28}$