Question
વિસ્તરણ કરો:
$\begin{array}{ll}\text { (1) }(2 x+5 y)^2 & \text { (2) }(3 a-4)^2\end{array}$

Answer

(1)$(2 x+5 y)^2$
$=(2 x)^2+2(2 x)(5 y)+(5 y)^2$
$=4 x^2+20 x y+25 y^2$
(2)$(3 a-4)^2$
$=(3 a)^2-2(3 a)(4)+(4)^2$
$=9 a^2-24 a+16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

Image
એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને ગ્રાફમાં રજૂ કરેલ છે. ઊગમબિંદુ અધિકારીના કંટ્રોલરૂમનું સ્થાન દર્શાવે છે.
x અને y રોડ દર્શાવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) કયું રીંછ રોડ-Xની સૌથી વધુ નજીક છે ?
(2) કયું રીંછ રોડ-yથી સૌથી વધુ દૂર છે ?
$ \sqrt{2} = 1.4142$ હોય, તો $ \frac{1}{\sqrt{2} + 1} $ ની કિંમત શોધો.
આકૃતિમાં $\angle B ~ \angle C<\angle D$ તો સાબિત કરો ke $A D < B C$.

સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$5 x+3 y=45$
સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ નો વિકર્ણ $A C$ એ ખૂણા $A$ ને દુભાગે છે. સાબિત કરો કે $\angle C$ ને પણ દુભાગે છે.
અવયવ પાડો $64 a^3-27 b^3-144 a^2 b+108 a b^2$
એક ત્રિકોણની પરિમિતિ $32$ સેમી અને બે બાજુ $8$ સેમી અને $11$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. $($જુઓ આકૃતિ$)$
એક નળાકાર આકારના થાંભલાની ઊંચાઈ $3.5$ મીટર અને વ્યાસ $ 50 $ સેમી છે.થાંભલાની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ પ્રતિ $ m^2 $ ના રૂ. $12.50 $ હોય , તો રંગકામ માટે કુલ ખર્ચ શોધો .
એક શંકુ ની ત્રિજ્યા $10$ સેમી અને તીયર્ક ઉચાઇ $26$ સેમી છે. તો તેનું ઘનફળ શોધો. $(\pi =3.14)$
યુક્લિડની પૂર્વધારણા $-2$ લખો અને સમજાવો.