નીચેના પદાર્થોમાંથી સૌથી વધુ એસિડિક ક્યો પદાર્થ હશે?
  • A$P_2O_3$
  • B$Sb_2O_3$
  • C$Bi_2O_3$
  • D$As_2O_3$
Easy
Download our app for free and get startedPlay store
a
\(15\) માં સમૂહના તત્વોના ઓક્સાઇડ સંયોજનોનો એસિડિક પ્રબળતા સમૂહમાં નીચે તરફમાં ઘટતી જાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સિલ્વર નાઇટ્રેટ........ દ્વારા બનાવવામાં આવે છે ?
    View Solution
  • 2
    કોઇ એક બાષ્પને વાતાવરણના દબાણે $25\,^oC$ તાપમાનથી કમશઃ ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ધેરો બને છે અને $160\,^oC$ તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરતા તેનો રંગ આછો બને છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગવિહિન બને છે. પરંતુ આ તાપમાને તેનું બાષ્પ વધારતા રંગ ઘેરો બને છે. તો આ બાષ્પ શાની હશે ?
    View Solution
  • 3
    ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?
    View Solution
  • 4
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે ? 
    View Solution
  • 5
    દરેક ઓકસોએસિડમાં બે $P -H$ બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?
    View Solution
  • 6
    ટિંક્ચર આયોડિન શું છે ?
    View Solution
  • 7
    આયનિક ગુણધર્મના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચોે છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ ક્ષાર ધરાવશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા તત્વની ઘન અવસ્થા સાદી ક્યુબીક લેટાઇશ રચના ધરાવે છે?
    View Solution