Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ $P - N $ જંકશન ડાયોડમાં તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ $0.5V$ એ પ્રવાહ સાથે અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય કેટલા ......$\Omega$ હોવું જોઈએ ?
$G$ જેટલો વોલ્ટેજ ગેઇન ધરાવતાં $CE$ એમ્પ્લિફાયર માટે ટ્રાન્સકન્ડકટન્સ $0.03 \;mho$ અને પ્રવાહ ગેઇન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બદલે બીજા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે જેનો ટ્રાન્સકન્ડકટન્સ $ 0.02 \;mho$ અને પ્રવાહ ગેઇન $20$ હોય, તો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?