Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં મીટરબ્રિજની રચના દરાવેલ છે. એક આદર્શ $10\; \Omega$ ના અવરોધ વડે $'x'$ અવરોધ શોધવાનો છે. જ્યારે ટેપિંગ $-key$ $52\,cm\,mark$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટર $Null\,point$ દર્શાવે છે. છેડાના તફાવત $A$ અને $B$ માટે અનુક્રમે $1$ અને $2\,cm$ છે. તો $x=..........\Omega$
$9\,Ω$ ના તારમાંથી સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $2\,V$ ની બેટરીને $B$ અને $C$ વચ્ચે જોડતાં $AB$ વચ્ચેનો વોલ્ટેજ કેટલા .................. $V$ થાય?
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં ${S}$ ખૂલી છે. અને પછી ${T}_{1}$ એ ${T}_{2}$ સાથે જોડાયેલ છે. જ્યારે ${R}=6 \,\Omega$ માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે ${T}_{1}$ ને ${T}_{2}$ થી છૂટી કરવામાં આવે છે અને તરત જ ${T}_{3}$ સાથે જોડવામાં આવે છે. $T_{1}$ ને $T_{3}$ સાથે જોડયાના તરત જ બાદ ${r}=3\, \Omega$ અવરોધને સમાંતર સ્થિતિમાન $....\,V$ થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)