નીચેના પ્રત્યેક સાથે પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે છે તો નીચેનામાંથી ક્યો પદાર્થ બ્રોમીન મુક્ત કરશે?
Medium
Download our app for free and get startedPlay store
c
વધુ વિદ્યુતઋણ હેલોજન ઓછા વિદ્યુતઋણ હેલોજનનું વિસ્થાપન કરે છે.

$2KBr + C{l_2} \to 2KCl + B{r_2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું નાઈટ્રિક એસિડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા આપે છે?
    View Solution
  • 2
    જ્યારે કોઇ એક રંગવિહિન વાયુને બ્રોમિન જળમાંથી પસાર કરવામાં આવે ત્યારે ડીકલેરાઇઝેશન થતુ હોય તો તે વાયુ ક્યો હશે ?
    View Solution
  • 3
    નીચે દર્શાવેલા ક્યો અનુવર્તીં ગુણધર્મ સાચો નથી?
    View Solution
  • 4
    જ્યારે એક બાષ્પને, વાતાવરણમાં દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થતો જોવા મળે છે અને પછી જ્યારે તાપમાન $160\,^o C$ થી વધારવામાં આવે છે ત્યારે રંગ ઝંખો થાય છે . $600\,^o C$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થાય છે પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ઘેરો થતો જાય છે તો આ બાષ્પ શેની હશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં સૌથી ઓછો બંધ હોય છે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $\mathrm{A}: \mathrm{H}_2 \mathrm{Te}$ એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં વધારે એસિડિક છે.

    કારણ $R$ : $\mathrm{H}_2 \mathrm{Te}$ ની બંધ વિયોજન એન્થાલ્પી એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં ઓછી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    પરમાણુક્રમાંક $15$ ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો. 
    View Solution
  • 8
    $Cl{O_3}$ અને $C{l_2}{O_6}$ અણુઓના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે તે કેટલીક વખત સફેદ ધૂમડાનુ વાદળ ઉત્પન્ન કરે છે. તે માટેની સમજૂતી એ છે કે ............
    View Solution
  • 10
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા દરમ્યાન ફોસ્ફિન મળતો નથી?
    View Solution