નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?
  • A
    પ્રોપેનનાઇટ્રાઇલ
  • B
    હાઈડ્રોક્સિએમાઇન હાઇડ્રોક્લોરાઈડ
  • C
    નાઇટ્રોમિથેન
  • D
    ઇથેનએમાઇન
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
b
Lassaigne's test is used for the detection of nitrogen and given by all nitrogenous compound except diazo \(\rlap{-} (\,\,N = N\rlap{-} )\) compounds. This test is shown only by the compounds containing \(C\) and \(N\) both hence hydroxyl amine hydrochloride \((H_2NOH .HCl)\) will not perform this test
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.
    View Solution
  • 2
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 3
    મિથેનોલ અને એસિટોનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 4
    આયોડિન અને સોડિયમ ક્લોરાઈડના મિશ્રણના અલગીકરણ માટેની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 5
    નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.
    View Solution
  • 6
    સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
    $A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
    $B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
    $C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
    $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
    View Solution
  • 7
    હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના $0.172\, g$ એ $0.08\, g$ બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?
    View Solution
  • 8
    સલ્ફર ધરાવતા સંયોજનના લેસાઈન દ્રાવણની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતાં કયો રંગ મળે છે ?
    View Solution
  • 9
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ મળે છે :$ C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%. $ આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ જોડમાં કાર્બનનું પ્રમાણ સરખૂ છે ?
    View Solution