Question
નીચેના સરવાળા કરો: ૪૮ સેમી $+$ ૪૮ સેમી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નમન ૮૦૦ રૂપિયા લઈને શહેરમાં ગયો. ત્યાં તેણે ૬૦૦ રૂપિયાનું જીન્સનું પેન્ટ ખરીદું. આ પછી તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યાં? 
એક શાકભાજીવાળાએ પહેલા દિવસે ૫૬૦ રૂપિયાનું શાક વહેંચ્યું અને બીજા દિવસે ૨૮૦ રૂપિયાનું શાક વહેંચ્યું. તો બંને દિવસ થઈને કેટલું શાક વહેંચ્યું?
એક શાળામાં ૪૦૯ વિદ્યાર્થીઓ હતા. તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને ૯૬ વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા, તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા ?
સાદું રૂપ આપો: ૯૬૩ $-$ ૩૧૮ $-$ ૨૧૪
આશા પાસે ૮૩ રૂપિયા હતાં તેમાંથી તેણે ૨૫ રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યાં?
નીચેના સરવાળા કરો: ૮૬ મીટર $+$ ૪૯ મીટર
અરવિંદે વાર્તાના પુસ્તકનાં ૬૯ પાનાં વાંચ્યાં છે. ગૌરીએ તે જ પુસ્તકનાં ૯૫ પાનાં વાંચ્યાં છે, તો કોણે વધારે પાનાં વાંચ્યાં છે ? કેટલા વધારે ?
એક મોટરકારમાં ૫ માણસો બેસી શકે, તો ૭ મોટરકારમાં કેટલા માણસો બેસી શકે ?
એક બેટના ₹ ૮૫ હોય, તો આવાં ૭ બેટના કુલ કેટલા રુપિયા થાય ?
વાર્તાની એક ચોપડીમાં ૨૯૦ પાનાં છે. ઉષાએ બે દિવસમાં તેમાંથી ૮૬ પાનાં વાંચ્યાં, તો ઉષાને હવે કેટલાં પાનાં વાંચવાનાં બાકી રહ્યાં?