Question
સાદું રૂપ આપો: ૯૬૩ $-$ ૩૧૮ $-$ ૨૧૪

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વાડીમાં ૩૧૪ ઝાડ છે. તેમાંથી ૧૨૫ ઝાડ આંબા છે તથા બાકીનાં ઝાડ ચીકુનાં છે. તો ચીકુનાં ઝાડ કેટલાં હશે ?
એક રબરના ₹ ૩ હોય, તો આવાં ૭ રબરની કિંમત કેટલી થાય ?
ઊર્મિ પાસે ૨૦૯ રૂપિયા હતા. ઉમંગે તેને ૩૦૯ રૂપિયા આપ્યા. હવે, ઊર્મિ પાસે કેટલા રૂપિયા થયા ? શું સરવાળો પથી વધારે છે કે ઓછો ?
એક દુકાનદાર પાસે ૮૮૭ બલ્બ છે. તેમાંથી તેણે ૫૯૦ બલ્બ વહેંચ્યા. તો દુકાનદાર પાસે કેટલાં બલ્બ વધ્યા?
એક પેકેટમાં ૪૨ ગોળીઓ હોય, તો આવાં ૮ પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય ?
એક ટોપલામાં ૭૦૩ ગુલાબનાં ફૂલ હતાં. તેમાંથી ૬૪૫ ગુલાબનાં ફૂલ હાર બનાવવામાં વપરાઈ ગયાં. હવે ટોપલામાં કેટલાં ગુલાબનાં ફૂલ હશે ?
ધ્યેય પાસે ૬૮૩ રૂપિયા હતા. તેમાંથી તેણે ૫૯૦ રૂપિયાની કરિયાણાની દુકાનમાંથી વસ્તુ લીધી. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે?
નીચેના સરવાળા કરો: ૪૮ સેમી $+$ ૪૮ સેમી
સાદું રૂપ આપો: ૬૨૬ $-$ ૨૧૫ $+$ ૩૧૮
એક શાળામાં ૪૦૯ વિદ્યાર્થીઓ હતા. તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને ૯૬ વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા, તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા ?