Question types

લાંબુ અને ટૂંકું question types

49 questions across 5 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

49
Questions
5
Question groups
5
Question types
Sample Questions

લાંબુ અને ટૂંકું questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચેનામાંથી ક્યું સાચું છે $?$
  • A
    ૨ મીટર ૫૦ સેમી $=$ ૨૫ મીટર
  • B
    ૨ મીટર ૫૦ સેમી $=$ ૨૦૫ સેમી
  • ૨ મીટર ૫૦ સેમી $=$ ૨૫૦ સેમી
  • D
    ૨ મીટર ૫૦ સેમી $=$ ૨૫૦ મીટર

Answer: C.

View full solution
એક પટ્ટીની લંબાઈ ૧ મીટર છે. બીજી પટ્ટીની લંબાઈ ૪૫ સેમી છે. બંને પટ્ટીને જોડતા કુલ લંબાઈ કેટલી થાય $?$
  • A
    ૧૪૫ મીટર
  • B
    ૧.૪૫ સેમી
  • C
    ૧૪.૫ સેમી
  • ૧૪૫ સેમી

Answer: D.

View full solution
ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો $[$સેમી $\text{(cm)}$, મીટર $\text{(meter)}$ કે કિમી $\text{(km)}]$
ઘરથી શાળા વચ્ચેનું અંતર ૨ $-..........$
View full solution
ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો $[$સેમી $\text{(cm)}$, મીટર $\text{(meter)}$ કે કિમી $\text{(km)}]$
અમદાવાદ થી મહેસાણા વચ્ચેનું અંતર ૭૫ $-..........$
View full solution
  Column $1$   Column $2$
૧. ૨૫૦૦ મીટર ક. ૭ મીટર 
૨. ૭૦૦ સેમી ખ. ૯૧૦ સેમી 
૩. ૮૫૦ સેમી ગ. ૩૦૦૦ મીટર 
૪. ૯ મી ૧૦ સેમી ઘ. ૨ કિમી ૫૦0 મીટર
૫. ૩ કિમી ચ. ૮ મી ૫૦ સેમી 
View full solution
  Column $1$   Column $2$
૧. ૧ મીટર ક.  ૮૦૦ સેમી 
૨. ૧000 સેમી ખ. ૧ કિમી 
૩. ૮ મીટર ગ. ૧૦ મીટર
૪. ૧000 મીટર ઘ. ૨૫૦ સેમી 
૫. ૨ મી ૫૦ સેમી ચ. ૧૦૦ સેમી
View full solution

Generate a લાંબુ અને ટૂંકું paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App