$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.
$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.
$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
\(V =\frac{4}{3} \pi R ^{3} \propto A\)
Mass \(\propto\) A
So density is independent of \(A\).
$_z{X^A}{ \to _{z + 1}}{Y^A}{ \to _{z - 1}}{K^{A - 4}}{ \to _{z - 1}}{K^{A - 4}}$
ઉત્સજીર્ત થતા કણોનો ક્રમ શું હશે?
[ $He$ નું દળ $4.0026 \,a.m.u., \,O$ નું દળ $15.9994\, a.m.u.$]