કોલમ $(I)$ | કોલમ $(II)$ |
$(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
$(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
$(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
$(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |
કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
$(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
$(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |
$ I$. $PPLO$ એ સૌથી નાનો કોષ છે.
$II$. આદિકોષકેન્દ્રી કોષ સુકોષકેન્દ્રી કરતાં નાનો હોય છે.
$ III$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ધીમું હોય છે
$ IV$. બધા જીવાણુ એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.
$ V$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ ઝડપી છે.