યુકેરીયોટીક કોષમાં મધ્યપટલ માટે શું સાચું ?
  • A
    તે વનસ્પતી કોષમાં નિર્માણ પામે
  • B
    તે મુખ્ય કેલ્શીયમ પેકટેટનો બનેલો છે.
  • C
    તે બે નજીકનાં કોષોને સાંકળી રાખે છે.
  • D
    બધા સાચા.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષોમાં કઈ અંગિકા સૌથી વધુ પ્રમાણમાં હાજર હશે ?
    View Solution
  • 2
    ક્રોમેટિન એ ........નો બનેલું છે
    View Solution
  • 3
    $A$ : અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓમાં થઈને પુટિકાઓ દ્વારા મુક્ત થાય છે.

    $R$ : ગોલ્ગીકાય નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓમાં જોવા મળે છે.

    View Solution
  • 4
    કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?
    View Solution
  • 5
    ભુજાઓની અસમાન લંબાઈ ધરાવતા રંગસૂત્રો ........... છે.
    View Solution
  • 6
    કઈ અંગિકાઓ અંતઃપટલતંત્રનો ભાગ નથી ?
    View Solution
  • 7
    યુકેરિયોટીક (સુકોષકેન્દ્રી) રિબોઝોમ્સનું જૈવજનન ........માં થતું જોવા મળે છે
    View Solution
  • 8
    વિધાન $P$ અને $Q$ વાંચો :

    $P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

    $Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    વનસ્પતિ કોષોમાં રસધાની ……...
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
    View Solution